12
ઢોંગોઅ બાબોતોમ ચેતવુણી
(માથી 10:26-27)
1 ઓતાહમુજ, ઓજારુ માંહેંઅ ઈસુઅહીં એકઠે વેયને ઓનો ઓત્તી બાદી ગીરદી વેઅ ગોયી કા, માંહેંઅ એક-બીજાઅરી ડોઠાટાઅયા કોઅત્ને. તાંહાંઅ ઈસુ તીયાઅ ચેલહાંનુંજ ખાસ કોઈન આખ્યો, “ફોરોસહ્યોંઅ ગાંઉં તુમું બી ઢોંગી નેંય બોંણી જાયા તીંહીંઅ ખાતોર ચેતીન રેજા! જેવ ખોમીર બાદો નોટોન બોગાળેહ તેવ, તીંયહાંઅ ખારાબ જીવોનહોંન દેખીન ઘોણો માંહાંહાંઅ જીવોને બોગળી જાતેહ. 2 દોબાવી રાખની દોરેક બાબોત ઉગાળી પાળાઈ ઓનો દોરેક ભેદ જાહેર કોઆઈ. 3 તીંહીંઅ લીદો, તુમું જેબી ગોઠ આંદારામ આખતાહ તે ઘોળો દીહો લોક ઉનાઈ. ઓનો ઓરવ્યોમ જેબી ગોઠ તુમું કાનોમ પીપટીન આખતાહ તે કોઓઅ ધાબોપોઅ રેખ જાહેર કોઆઈ.
કોડાન બીનુંઅ?
(માથી 10:28-31)
4 “માંઅ દોસ્તારહોં, માંય તુમહાંન આખોંહ, જે માંહેંઅ તુમાંઅ સોરીદોન તા માઈ ટાકી સેક્તેહ પોન ઈંહીં સીવાય બીજો કાંય બી નાંહ કોઈ સેક્તે, તેંહડો માંહાંહાંન બીતા મા! 5 પોન તુમાંઅ કોડાન બીનુંઅ જોજવે તો, માંય તુમહાંન આખોંહ: માઈ ટાકીન હાતીઅ નોરોકોમ ટાકાઅન જીયાન સોત્તા આહાય તીયો પોરમીહેરોન બીયા! ઓં, માંય નોકકીજ આખોંહ, તીયાનુંજ તુમાંઅ બીનુંઅ જોજવે.
6-7 “એવ તા પાંચ ચીરકુઅને બેન પોયસાહાંમ વેચાઅતેહ. તેબી, તીંયહાં વેઅનો એકબી ચીળાન પોરમીહેર વીહરાઅતુ નાંહ. ઘોણો ચીળહાં કોઅતા તુમું પોરમીહેરોઅ નોજરોમ ભારી કીંમોતો વાલા આહાય. તુમાંઅ મુનકામ કોતેહ કેંહેં આહાય તો બી પોરમીહેર જાંએહ, એટલે તીંયહાંમ રેખ એક બી કેંહ ઓસો વેય તા, પોરમીહેરોન તીંહીંઅ ખોબોર પોળેહ. એટલે માંહેંઅ તુમહાંન કાંય કોઈઅ એંહડી બીખ નોખા રાખતા!
ઈસુન માલીખ તોરીકો કોબુલ કોઅનુંઅ નો તેવ કોબુલ નેંય કોઅનુંઅ
10 “જોબી કોડો હોરગોમ રેખ આલનો માંઅ વીરુદ ખોટો બોનીઅ, તીયાન પોરમીહેર માફ કોઈ સેકીઅ. પોન જો કોડો બી પોવીતોર આત્માઅ વીરુદ ખોટો બોનીઅ, તીયાન પોરમીહેર માફ નેંય કોઈ સેકે.
11 “તુમું માંઅ ચેલે આહાય તીયો કારોણો તુમાંઅ દુસમાન તુમહાંન તેઈન ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ ઓનો રાજપાલહોંઅ નો બીજો ઓમોલદારહોંઅ આગલાઅ નેઅ જાઈ તાંહાંઅ, તીંયહાંન કેકેવ જોવાબ આપનુંઅ, નેતા કાય જોવાબ આપનુંઅ, નેતા કાય આખનુંઅ, તીંહીંઅ ફીકોર મા કોઅહા! 12 કાંહાંનકા, તેંહડામ તુમાંઅ કાય આખનુંઅ જોજવે તો, તીયોજ ઘેળી પોવીતોર આત્મા તુમહાંન હીકવીઅ.”
મુરોખ માલદારોઅ દાખલુ
13 એક માંઅહાં ઈસુન આખ્યો, “ગુરુજી, વારસાયોઅ માંઅ ભાગ માંન આપાઅન માંઅ પાવહોન આખેઅ!”
14 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “માંઅ દોસ્ત, તુમાંઅ મીલકોતોઅ કોન્નું ભાગ કોડાઅ લાગીઅ તો નોકકી કોઆંન, નેતા તુમાંઅ મીલકોતોઅ ભાગ પાળી આપાઅન કોડા માંન નીમ્યુહ?” 15 હાતીઅ ઈસુ ટોલા વેઅનો બાદહાંન આખ્યો, “હેઅજા કા, કોય બી જાતીઅ લોબ તુમાંઅ મોનહોંમ નેંય આવે; કાંહાંનકા, આપોપોઅ જે માલ-મીલકોત વેય, તીંહીં કોઈન આપહોંન હાચી જીનગી નેંય મીલીઅ.” 16 હાતીઅ ઈસુ તીંયહાંન એક દાખલુ આખ્યુ: “એક માલદાર માંહાંઅ ખેતોમ ભારી પાક આલુ. 17 તાંહાંઅ તો વીચાર કોઓ ખેટ્યો , “આય બાદુ પાક પોઈ થોવાઅન માંઅપોઅ પુરતુ જાગુ નાંહ. આમુ માંય કાય કોઓં?’ 18 આખોર તીયા આખ્યો, “માંય એવ કોઅહીં: માંઅ પાંડળે તોળી ટાકીન તીંયહાં કોઅતા મોડે પાંડળે વીઆંવહીં, ઓનો તીંહમેઅ માંઅ બાદો ઓનાજ ઓનો માંઅ પોયાર્અ બાદયા ચીજી પોઈ થોવહીં. 19 હાતીઅ માંઅ-માંઅ આખહીં કા,“માંય ભારી નોસીબદાર માંહુંઅ આહાય. માંન જીયોબી હાર્યો ચીજહીંઅ જુરુલ આહાય, તે બાદયા ચીજી માંઅપોઅ આહાય, ઓનો તે ઘોણો વોરહો લોગોઅ ચાનીઅ. આમુ માંય ખાય-પીન લેર કોઈન આરામ કોઅહીં.’ 20 પોન પોરમીહેરો તીયાન આખ્યો, “ઓ મુરોખ! આજ રાતીજ તુંન તોઅ જીવ સોળી દેઆંન પોળીઅ તાંહાંઅ, તોઅ લીદો તુંયોં રાખી થોવ્યોહ તો બાદો તુંન કામ લાગીઅ એવ તુંન લાગેહ કા?”’
21 હાતીઅ, દાખલુ પુરુ કોઅતા ઈસુ આખ્યો, “જે માંહેંઅ ખાલી પોતાઅજ લીદો માલ-મીલકોત એકઠી કોઅતેહ, પોન પોરમીહેરોઅ નોજરોમ માલદાર નાંહ, તીંયહાંઅ જીવોનહોંઅ ઓંત બી તીયો મુરોખ માલદારોઅ જીવોનોઅ ઓંતોઅ ગાંઉંજ આવીઅ.”
પોરમીહેરોપોઅ ભોરુસુ રાખા
(માથી 6:25-34)
22 હાતીઅ ઈસુ તીયાઅ ચેલહાંન આખ્યો, “તીંહીંઅ લીદો, માંય તુમહાંન આખોંહ, તુમું કાય ખાહા એવ તુમાંઅ જીવોનહોંઅ જુરુલહીંઅ બાબોતોમ, નેતા તુમું કાય પોવહા એવ તુમાંઅ સોરીદહોંઅ જુરુલહીંઅ બાબોતોમ ચીંતા મા રાખતા! 23 કાંહાંનકા, તુમું જો ખાતાહ તીંહીં કોઅતા તુમાંઅ જીનગ્યા વાદારુ કીમતી આહાય. ઓનો જો પોતળો તુમું પોવતાહ તીયા કોઅતા તુમાંઅ સોરીદે વાદારુ કીમતી આહાય! 24 કાગળાહાંઅ વીચાર કોઆ! તે નાંહ તા બીયારુ વાવતે, કા નાંહ વાડતે; તે નાંહ તા મોલીન પાંડળાહાંમ પોઅતે. તેબી, પોરમીહેર તીંયહાંન ખાઆંન પુરો પાળેહ. તાંહાંઅ તુમહાંન તો નોકકીજ ખાવાવીઅ. કેવકા તુમું ચીળહાં કોઅતા વાદારુ કીમતી આહાય! 25 ઓનો તુમું એન ધારતાહ કા, તુમહાંમ રેખ કોડો બી ચીંતા કોઈ-કોઈન પોતાઅ જીનગ્યોઅ એક કાલાક બી વાદવી સેકેહ? 26 ચીંતા કોઈન તુમું ઓતોહ ના જેંહડો કામ બી નાંહ કોઈ સેક્તા તા, તુમું બીજયો બાબોતહીંઅ ચીંતા કેવ રાખતાહ? 27 ફુનહોંઅ સોળવા કોંહડા વાદતાહ તીંહીંઅ વીચાર કોઆ! તે નાંહ તા મેનોત કોઅતા, કા નાંહ તા પોતળે બોંણાવતા. તેબી, માંય આખોંહ, સાલોમોન રાજાપોઅ ભારી મીલકોત આથી તેબી, તીયો ફુનહોંઅ ગાંઉં ભારી હારે પોતળે તીયાપોઅ નોખે. 28 ઓ ઓસો વીસવાહો વાલહાં, આજ ખેતોમ આહાય ઓનો હાકાલ ચુનીમ બાલી ટાકાઅતાહ એંહડો સોળવાહાંન પોરમીહેર ઓત્તા સોબાલા બોંણાવેહ તા, તો તુમહાંન તીંયહાં કોઅતા બી વાદારુ હારી રીતો પોવાવીઅ તે, કોત્તી બાદી ખાતર્યોઅ ગોઠ આહાય?
29 તીંહીંઅ લીદો, તુમું કાય ખાહા, કાય પીહા તીંહીંઅ ચીંતા નોખા રાખતા. 30 કાંહાંનકા, દુન્યાઅ માંહેંઅ, જે પોરમીહેરોન નાંહ ઓઅખુઅતે તેજ આયો બાદો બાબોતહીંઅ ચીંતા રાખતેહ. હોરગો વેઅનો તુમાંઅ પોરમીહેર બાહકાન ખોબોરુજ આહાય કા તુમહાંન આય બાદયો બાબોતહીંઅ જુરુલ આહાય. 31 તીંહીંઅ બોદલો, તુમું તુમાંઅ જીવોનહોંમ પોરમીહેરોઅ રાજોઅ ઓનુભોવ કોઆંનુંજ મોરજી રાખા! તાંહાંઅ તો તુમહાંન તીયો ઓનુભોવોઅરી આય બાદયા ચીજી બી આપીઅ.
હોરગો વેઅના ભારી આસીરવાદ
(માથી 6:19-21)
32 “ઓ ઘેટહાંઅ હાન્નો ટોલાઅ ગાંઉં આહાય એંહડો માંઅ ચેલહાં, બીહા મા! કાંહાંનકા, તુમહાંન તીયાઅરી રાજ કોઆવાઅનુંજ પોરમીહેર બાહકાઅ ભારી મોરજી આહાય.
33 એટલે, તુમાંપોઅ જેબી ચીજી આહાય તે બાદયા વેચીન જે પોયસા ઉપજે તે ગોરીબહોંન આપી દેયા. ઓનો એવ કોઈન તુમું હોરગોમ ભારી આસીરવાદ મેલવાહા. તો તા તુમાંઅ પોયસા એંહડો જાગો થોવાઅન જેંહડો આહાય કા, જાંહીં તે ઘોટી નેંય જાય. ઓનો તાંહીં ચોર તીયો મીલકોત પાહો જાય નાંહ સેક્તુ, ઓનો કીળુ તીયાઅ નાસ નાંહ કોઈ સેક્તુ. 34 ઈયાદ રાખજા! જીયો ચીજહીંન તુમું કીમતી ગોંણતેહ, તીયો ચીજહીંઅ વીચારોમુજ તુમું કાયોમ રેહા.
માલીખ ઈસુ ફાચુ આવીઅ તાંહાંઅ તીયાન મીલાઅન તીયાર રેજા!
39 “પોન ઓતોહ જાંઅજા કા, જો કોઓઅ ધોણ્યોન, ચોર કોંહડામ આવનારુ આહાય તીંહીંઅ ખોબોર વેતી તા, તો જાગતુ રેયન કોઅમે ચોરી નેંય વેઆંન દેતુ. 40 તેવુજ કોઈન, તુમું બી તીયાર્યોમ રેયા! કાંહાંનકા, તુમું નેંય ધારહા એંહડો વોખોતુજ માંહાંઅ પોયોર, એટલે માંય ફાચુ આવહીં.”
ઈમાનદાર્યો વોગોરોઅ સેવોકહોંન ચેતવુણી
(માથી 24:45-51)
41 તાંહાંઅ પીતોરો ફુચ્યો, “માલીખ, તું આય દાખલુ આમહાંન ઓતુહજ આખોહ કા બાદહાંન આખોહ?”
42 તાંહાંઅ માલીખો આખ્યો, “માંય ઈં તુમહાંન બી આખોંહ ઓનો બીજહાંન બી આખોંહ, જે એંહડો ઈમાનદાર ઓનો ઓકલીવાલો ચાકોરોઅ ગાંઉં આહાય. તીયો ચાકોરોન તીયાઅ સેટો બાદો ચાકોરહોંન ટેમોપોઅ ખાઆંન આપાઅન માટો કોઓઅ કારભારી બોંણાવ્યુ. હાતીઅ તો લાંબ્યો મુસાફોયાર્ેમ ગોયુ. 43 તીયો ચાકોરોઅ સેટ ફાચુ આવે તાંહાંઅ, તીયાન સેટો હોપનો કામ હારી રીતો કોઅતા દેખે તા, તો તીયો ચાકોરોપોઅ ભારી રાજી વેઈ. 44 માંય તુમહાંન નોકકીજ આખોંહ, તો સેટ તીયો ચાકોરોન પોતાઅ બાદયો મીલકોતોઅ કારભારી બોંણાવીઅ. 45 પોન જો તો ચાકોર પોતાઅ મોનોમ એંહડુ વીચાર કોએ , “માંઅ સેટ તા આવતા મોળો કોએહ,’ ઓનો એવ વીચારીન તો આર્યોઅ ચાકોરહોંન ઓનો કામારહ્યોંન દેઅનું ખેટે ઓનો ખાય-પીન સાકટુ વેય તા, 46 તીયા વીચાર્યો બી નેંય વેય તો દીહ, તીયો ચાકોરોઅ સેટ આવી જાઈ, ઓનો તીયાન, ઈમાનદાર્યો વોગોરોઅ લોકહોંન જાંહીં સીકસા કોઅતેહ તીયો જાગો મોકની આપીઅ, ઓનો તીયાન કોળોક રીતો સીકસા કોઈઅ.
47 “જો ચાકોર તીયાઅ સેટોઅ મોરજી જાંઈંન બી, તીયાઅ સેટો તીયાન હોપનો કામ પુરો નાંહ કોઅતુ, તીયાન ઘોણું માર પોળીઅ. 48 પોન સેટોઅ મોરજી જાંઅયા વોગોર, માર પોળે તેંહડો કાંય કોઅનારો ચાકોરોન ઓસુ માર પોળીઅ. ઓનો જીયાન પોરમીહેરો વાદારુ આવળોતી આપ્યાહ, તીયાપોઅ તો વાદારુ ઈસાબ માગીઅ ઓનો જીયાન વાદારામ-વાદારુ આવળોતી તીયા આપ્યાહ, તીયાપોઅ રેખ તો વાદારામ-વાદારુ ઈસાબ બી માગીઅ.
લોકહોંમ ફાટ-ફુટી પોળીઅ તીંહીંઅ બાબોતોમ
(માથી 10:34-36)
49 “માંય દુન્યાઅ લોકહોંમ પોરમીહેરોઅ રાજોઅ ઉપદેસહોં રુપી આગ લાગવાઅન આલુહ. તે આગ આમુજ લાગી જાય એંહડી માંઅ મોરજી આહાય. 50 ભારી દુખો રુપી ઓનુભોવ માંઅ કોઅનુંઅ જોજવે. ભારી મુસકુલી વેઠીન બી માંય તો કોઅહીં. 51 આય દુન્યાઅ લોક એક-બીજાઅરી સાંત્યોમ રેય તીંહીંઅ લીદો માંય આલુહ એવ તુમું ધારતાહ કા? માંય તુમહાંન આખોંહ, તીંહીંઅ ખાતોર નાંહ, પોન ઉલટો તીંયહાંમ ફાટ-ફુટી પાળાઅન ખાતોરુજ આલુહ. 52 પોતાઅ જીવોનહોંમ પોરમીહેરોઅ રાજોઅ ઓનુભોવ કોઅનારહાંઅ, ઓનો તો નેંય કોઅનારહાંઅ વીચમે આમુ રેખ ફાટ-ફુટી પોળીઅ. એક કોઅમે પાંચ જાંએં વેય તા, તીંયહાંમ રેખ બેન જાંએં બીજો તીન માટહ્યોંઅ વીરુદ વેઈ, ઓનો તીન જાંએં બીજો બેન માટહ્યોંઅ વીરુદ વેઈ. 53 બાહકુ તીયાઅ પોયોરોઅ વીરુદ વેઈ, ઓનો પોયોર તીયાઅ બાહકાઅ વીરુદ વેઈ; યાહકી તીયોઅ પોયર્યોઅ વીરુદ વેઈ ઓનો પોયરી તીયોઅ યાહકયોઅ વીરુદ વેઈ; હાહુળી તીયોઅ વોવળ્યોહોંઅ વીરુદ વેઈ, ઓનો વોવળીહ તીયોઅ હાહુળ્યોઅ વીરુદ વેઈ. એવ કોઈન, લોકહોંમ ફાટ-ફુટી પોળીઅ.”
સેન્નો જોમાનાન હોમજી નેયા!
(માથી 16:2-3)
54 ઓનો ઈસુ ટોલા વેઅનો લોકહોંન બી આખ્યો, “દીહ બુડતાઅ વેલ કાલે-કાલે વાદલે ચોળતે દેખીન, તુમું તુરુતુજ આખતાહ , “વોરહાત પોળીઅ’. ઓનો તીંહીં પોરમાણો ઝાપટો પોળેહ બી. 55 ઓનો ઉનું વારુ ચાનેહ તા, તુમું આખતાહ , “લુ આવીઅ’. ઓનો તીંહીં પોરમાણો વેહે બી. 56 ઓ ઢોંગહ્યોં, તોરત્યોઅ નો જુગીઅ દેખાવોપોઅ રેખ તુમું હોવામાનોઅ આગાહી કોઅતાહ. તાંહાંઅ આયો જોમાનામ પોરમીહેર જો કોઅતુ રેયુહ તીંહીંઅ ઓર્થુ તુમું કાંહાંન નાંહ જાંઅતા?
તોઅ વીરુદો વાલાઅરી હોમજોણ કાડ!
(માથી 5:25-26)
57 “કાય કોઆંન ખોરો આહાય તો, તું, પોતો, તોઅપોઅ આજી સોમોય આહાય તાંઉં, કાંહાંન નાંહ નોકકી કોઅતુ? 58 ેતોઅ વીરુદો વાલુ તુંન કોરોટોમ નેઅ જાય તેંહડામ, તીયાઅરી વાટોજ હોમજી જાઆંન મોથજો! નેતા, જો તું એવ નેંય કોઅહો તા, પોરમીહેર જો તુંન કોઈઅ તો, તોઅ વીરુદોવાલો તુંન જોજોઅહીં તાંઈં જાઈ તેંહડામ જો બોંણીઅ તીયાઅ ગાંઉં વેઈ. જોજ તુંન પોલીસોન હોપી દેઈ, ઓનો પોલીસ તુંન જેલી-જેલીમ પુરી દેઈ. 59 નો માંય તુંન નોકકીજ આખોંહ, જો તેંહડો બોંણે તા, દેવાઅ એક પોયસુ બી બાકી રાખ્યા વોગોર તું નેંય પોઓ તાંઉં, તું જેલીમ રેખ સુટુ નાંહ વેનારુ.”