8
મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાનુંઅ કા નેંય ખાનુંઅ?
1 “મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાનુંઅ જોજવે કા નેંય ખાનુંઅ જોજવે?” એવ તુમહાં માંન ફુચ્યોહ. તીંહીંઅ જોવાબ આપતા આમુ માંય આખોંહ:
તુમહાં વેઅને થોળેક આખતેહ:“આપહોંન બાદહાંન ઈંહીંઅ બાબોતોમ જાણકારી આહાય.” એંહડ્યો જાણકાયાર્ે કોઈન તા માંહુંઅ ઓબીમાનીજ બોંણેહ. પોન એક-બીજાપોઅયાર્ે માયા કોઈન તા આપુ આત્મીક રીતો વાદતેહ. 2 કોડો બી એવ ધારે કા પોતાપોઅ બાદી જાણકારી આહાય, તો ખોરેખોર તીયાઅ જો જાંઅનુંઅ જોજવે તો હાર્યો રીતો નાંહ જાંઅતો. 3 પોન પોરમીહેર તીયાપોઅ માયા રાખનારહાંન ઓઅખેહ.
4 તા, મુરત્યોહોંન ચોળવુઅનો ખાણાઅ બાબોતોમ આપુ કાય આખજી? તો ખાણો આપોઅ ખાનુંઅ જોજવે કા? આપહોંન ખોબોર આહાય કા, હોકીકોતોમ મુરત્યોમ તા કાંય સોત નાંહ. ઓનો આપહોંન ઈં બી ખોબોર આહાય કા, ખોરુ પોરમીહેર તા એકુજ આહાય. 5 થોળેક માંહેંઅ માનતેહ કા, જુગીમ ઓનો તોરત્યોપોઅ દેવ ઓનો ધોણી આખાવનારા ઘોણા આહાય. 6 પોન આમું માનતેહ કા, એકુજ પોરમીહેર આહાય જો આપોઅ આત્મીક બાહકુ બી આહાય. ઓનો તીયાજ બાદો હોરજ્યોહ. તીયાઅ લીદોજ આપુ હાયાતોમ આહાય. ઓનો એકુજ માલીખ આહાય, એટલે, ઈસુ ખ્રીસ્ત. તીયાઅ મારફોતોજ પોરમીહેરો બાદો હોરજયોહ ઓનો તીયાઅ મારફોતોજ આપહોંન કાયોમ ટોકનારો જીવોન મીલ્યોહ.
7 તેબી, ઓમુક ખ્રીસત્યોહોંન ઈંહીંઅ બાબોતોમ ખોબોર નાંહ. તીંહીંઅ પોરીણામો, થોળેક ખ્રીસ્તી માંહેંઅ આમુ લોગોઅ એંહડે ટેવાય ગોયેહ ઓનો વીચારતે વેઅ ગોયેહ કા, મુરત્યા હોકીકોતોમ દેવુજ આહાય. ઓનો મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાત્યોઅ વોખોત તીંયહાંન લાગેહ કા, તો ખાણો હોકીકોતોમ ખોરો દેવહોંઅ પારસાદુજ આહાય. મુરત્યોહોંઅ બાબોતોઅ હાચાય તે જાંઈ નાંહ સેક્તે તીંહીંઅ લીદો, તીંયહાંન લાગેહ કા, તો ખાણો ખાયન તે એઠે બોંણી જાતેહ. 8 આપુ જો ખાતેહ તીંહીં કોઈન આપુ પોરમીહેરોઅ નોજરોમ વાદારુ હારે નાંહ બોંણતે. ઓનો આપુ જો નાંહ ખાતે તીંહીં કોઈન આપહોંન કાંય ખોટ નાંહ જાતી. ઓનો આપુ જો ખાતેહ તીંહીં કોઈન આપહોંન કાંય ફાયદુ બી નાંહ વેતુ. 9 પોન મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાઆંન બાબોતોમ પોરમીહેરો તુમહાંન જે સુટ આપીહ, તીંહીં કોઈન તુમું, જીયો લોકહોંન એંહડી પાકી ખાતરી નાંહ કા, તો ખાણો ખાઆંન પોરમીહેર તીયાન સુટ આપીઅ કા નેંય, તીયો લોકહોંન આત્મીક નુકસાન નેંય વેય તીંહીંઅ કાલજી રાખજા!
10 કોદાચ એવ બોંણે કા, એંહડો ખાણો ખાઆંન ખોટો આહાય એવ માનનારો ખ્રીસ્તી માંહુંઅ, જીયાન એંહડી પાકી ખાતરી નાંહ કા, પોરમીહેર તીયાન ઓમુક ખાણો ખાઆંન સુટ આપીઅ કા નેંય, તો માંહુંઅ, તો ખાણો ખાઆંન ખોટો નાંહ એવ માનનારો તોઅ જેંહડો માંહાંઅન મુરત્યોઅ મોંદીરોમ ખાતા દેખે તા, મુરત્યોન ચોળવુઅનો તો ખાણો ખાઆંન તીયાન બી નોકકીજ ઉફ મીલી જાઈ. 11 ઓનો એવ કોઈન મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાઆંન બાબોતોઅ તોઅ એંહડ્યો “જાણકાયાર્ેઅ” લીદો, એંહડો ખ્રીસ્તી માંહાંઅ આત્મીક નાસ વેઈ કા, જીયાન પાકી ખાતરી નાંહ કા, તો ખાણો ખાઆંન પોરમીહેર તીયાન સુટ આપીઅ કા નેંય, ઓનો જીયાન બોચાવાઅન બી ખ્રીસ્ત મોઅયુ. 12 ઓનો જો કોઅનુંઅ ખોટો આહાય, એવ માનનારો બીજો ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોંન તોજ કોઆંન ઉફ આપીન તું તીંયહાંઅ વીરુદ પાપ કોઅહો. ઓનો એવ કોઈન જાણે કા, તું ખ્રીસ્તોઅ વીરુદ પાપ કોઓહ એંહડો આહાય. 13 માંય જો ખાહોં તીંહીં કોઈન જો માંય બીજો ખ્રીસત્યોઅ આત્મીક રીતો નાસ કોઓં તા, મુરત્યોન ચોળવુઅનો માંહ માંય ફાચુ ફીરીન કોય બી દીહ નેંયજ ખામ. કેવકા માંય બીજો ખ્રીસત્યોઅ આત્મીક રીતો નાસ કોઆંન નાંહ માગતુ.