4
સેતાન ઈસુન પાપ કોઆવાઅન મોથેહ
(માર્ક ૧:૧૨-૧૩; લુક ૪:૧-૧૩)
1 હાતીઅ પોવીતોર આત્મા ઈસુન ઉજળોમ નેઅ ગોયુ, ઈંહીંઅ ખાતોર કા સેતાન તીયાઅ પારખો કોએ. 2 તાંહીં ઈસુ ચાલીહ દીહ લોગોઅ રાત-દીહ ઉપાહ્યુ રેયુ. હાતીઅ તીયાન ફુક લાગી. 3 તાંહાંઅ લોકહોંન પાપ કોઆવનારો સેતાનોa તીયાઅહીં આવીન તીયાન આખ્યો, “તું પોરમીહેરોઅ પોયોર વેય તા, આય ઢોગળાહાંન માંડા બોંણાઅન હુકોમ કોઅ!”
4 પોન ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “લેખનો આહાય કા,
‘માંહુંઅ એખનો માંડા કોઈન નાંહ જીવી સેક્તો,
પોન પોરમીહેરો આખન્યો દોરેક ગોઠ્યો કોઈનb જીવી સેકેહ.’”
5 હાતીઅ સેતાન ઈસુન પોવીતોર સેર યેરુસાલેમોમ નેઅ ગોયુ, તીયાન મોંદીરોઅ ઉચામ-ઉચો જાગો ઉબુ રાખ્યુ, 6 ઓનો તીયાન આખ્યો, “તું પોરમીહેરોઅ પોયોર વેય તા, આંહીં રેખ એઠા કુદી પોળ.c કેવકા લેખનો આહાય કા,
‘તુંન હાચવાઅન પોરમીહેર પોતાઅ દુતહોંન હુકોમ કોઈઅ;
ઓનો ‘તે તુંન તીંયહાંઅ આથહોંમ સેન્ની નેઈ’,
ઈંહીંઅ ખાતોર કા તોઅ પાગ ઢોગળાઅરી નેંય આથળાય.’”
7 તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “એવ બી લેખનો આહાય કા,
'માલીખ તોઅ પોરમીહેરોઅ પારખો કોઅહો મા!’”
8 હાતીઅ સેતાન ઈસુન એક ઘોણો ઉચો ડોગોપોઅ નેઅ ગોયુ. ઓનો તાંહીં રેખ તીયા દુન્યાઅ બાદે રાજે ઓનો તીંહીં વેઅની બાદી માલ-મીલકોત દેખાવીન તીયાન આખ્યો, 9 “જો તું પાગો પોળીન માંઅ ભોક્તી કોઓ તા, આય બાદો માંય તુંન આપી દેહીં.”
10 તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “સેતાન. માંઅહીં રેખ ચાલ્યુ જો! લેખનો આહાય કા,
‘માલીખ તોઅ પોરમીહેરોઅ તું ભોક્તી કોઅ,
ઓનો એખનો તીયાઅજ સેવા કોઅ!’”
11 હાતીઅ સેતાન ઈસુન સોળીન ચાલ્યુ ગોયુ, ઓનો પોરમીહેરોઅ દુતહોં આવીન ઈસુઅ સેવા-ચાકરી કોઅયી.
ઈસુ ગાલીલ જીલ્લામ પોતાઅ સેવા ચાલુ કોએહ
(માર્ક ૧:૧૪-૧૫; લુક ૪:૧૪-૧૫)
12 ઈસુ યેહુદીયા જીલ્લામ આથુ તેંહડામ, યોહાનોઅ ચેલહાં તીયાન આખ્યો, “હેરોદ આંતીપા બાપતીસ્મા કોઅનારો યોહાનોન જેલીમ પુરાવ્યુહ.” તીંહીંઅ લીદો, ઈસુ ગાલીલ જીલ્લામ વોલી આલુ. તો ગાલીલોમ આથુ તાંહાંઅ, પેલ્લાઅ તો નાઝારેથ ગામોમ ગોયુ. 13 નાઝારેથ ગામોમ તો લાંબુ સોમોય નેંય રેયુ, પોન રેઆંન માટો કાપેરનાહુમ ગામ ગોયુ. કાપેરનાહુમ ગામ ગાલીલ તાલાયોઅ પાહો વોહનો આહાય. જીયો વીસ્તારોમ તો વોહનો આહાય તો, પેલ્લાઅ ઝેબુલોન ઓનો નાફતાલ્યોઅ કુળહોંઅ લોકહોંઅ વીસ્તાર આથુ. 14 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો યેસાયા જે આગાહી કોઅની તે, તાંહીં ઈસુ જે સેવા કોઆંન આથુ તીંહીં કોઈન હાચી પોળે તીંહીંઅ ખાતોર, એવ બોંણ્યો. યેસાયા એવ આગાહી કોઅની કા,
15
“ઝેબુલોન વીસ્તાર ઓનો નાફતાલી વીસ્તાર જે ગાલીલ તાલાયોઅ પાહીયાર્ે વાટીઅ જાગો આહાય
ઓનો યોરદાન ખાડયોઅ દીહ ઉગતાઅ વેલ્યોઅ તોળીપોઅ આહાય,
તાંહીં રેનારો માંહાંહાં પાપ કોઅયાહ તીંહીંઅ લીદો, તે આંદારો જાગો બોહનારો લોકહોંઅ ગાંઉં વેઈ.
પોતાપોઅ પોળનારુ મોડુ ઉજવોળ જીયો લોકહોં હેઅયુહ તે જેવ આંદારામ બી સોકયો રીતો હેઅતાહ,
તેવ તે માંહેંઅ, પોરમીહેર તીંયહાંન જો હીકવેહ તો એક્કાઅયોજ સોકયો રીતો હોમજીઅ.
તે આંદારો ઓનો જોખોમોવાલો વીસ્તારોમ વોહતી કોઅનારો લોકહોંઅ ગાંઉં વેઈ.
જીયો લોકહોંપોઅ ઉજવોળ પોળે તે લોક જેવ સોકયો રીતો હેઅતાહ,
તેવ તે માંહેંઅ, પોરમીહેર તીંયહાંન જો હીકવેહ તો એક્કાઅયોજ સોકયો રીતો હોમજીઅ.”
17 તીયો વોખોત રેખ, ઈસુ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઆંન ચાલુ કોઅયો. ઓનો તો લોકહોંન એવ આખત્નું , “પોરમીહેર તુમાંઅ જીવોનહોંમ રાજ કોઆંન આહાય તો વોખોત આલુહ. તીંહીંઅ લીદો, તીયો રાજોઅ ઓનુભોવ કોઆંન ખાતોર, તુમું તુમાંઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેયા!”
ઈસુ ચાર ભોંયટાહાંન તીયાઅ ચેલા બોંણાઅન હાદેહ
(માર્ક ૧:૧૬-૨૦; લુક ૫:૧-૧૧)
18 એક દીહ, ઈસુ ગાલીલ તાલાયોઅd તોળીપોઅ રેખ જાત્નું તાંહાંઅ, તીયા બેન પાવોહ, એટલે કા, સીમોનોન (જો પીતોર આખાઅયુ તીયાન) ઓનો આંદરીયાન તાલાયોમ જાલ ટાકીન માસે તેઅતા દેખ્યા. તે બેનું ભોંયટા આથા. 19 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંઅ આરીe આવજા! જો તુમું તેવ કોઅહા તા, માંય તુમહાંન માંહાંહાંન પોરમીહેરોઅ રાજોમ કેકેવ નેઅ આવનુંઅ તો હીકવીહીં.” 20 તાંહાંઅ તુરુતુજ તીંયહાં માસે તેઆંન પોતાઅ ધોંદુ સોળી થોવ્યુ, ઓનો ઈસુઅ ચેલા બોંણીન તીયાઅરીf ગોયા. 21 તાંહીં રેખ આગલાઅ જાતા, ઈસુ બીજો બેન પાવહોહોંન, એટલે કા, ઝેબ્દયોઅ પોયોર યાકોબોન ઓનો યોહાનોન દેખ્યા. તે બેનું તીંયહાંઅ બાહકા ઝેબ્દયોઅરી પોતાઅ ઉળ્યોમ તીંયહાંઅ જાલી હાંદત્ના. તાંહાંઅ ઈસુ તીંયહાંન બી તીયાઅ ચેલા બોંણાઅન હાદયા. 22 તાંહાંઅ તુરુતુજ, તીંયહાં જાલી હાંદાઅન બોંદ કોઅયો, ઓનો પોતાઅ બાહકાન ઉળ્યોમ રેઆંન દેદુ ઓનો ઈસુઅ ચેલા બોંણીન તીયાઅરીg ગોયા.
ઈસુ લોકહોંન ઉપદેસ આપેહ ઓનો માંદહાંન હારે બી કોએહ
(લુક ૬:૧૭-૧૯)
23 ઈસુ પોતાઅ ચેલહાંઅરી આખો ગાલીલ જીલ્લામ ફીરીન યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ લોકહોંન ઉપદેસ આપત્નું, ઓનો પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઅત્નું, ઓનો લોકહોંન બાદયો જાતીઅ રોગહોંમ રેખ ઓનો સોરીદોઅ દુખહોંમ રેખ હારા કોઅત્નું. 24 ઈસુ કોઅનો ચોમોત્કારહોંઅ બાબોતોઅ ગોઠ, આખો સીરીયા વીસતારોમ ફેલાય ગોયી. તીંહીંઅ લીદો, માંહેંઅ તીયાઅહીં, જે જુદો-જુદો જાતીઅ માંદવાળહીં કોઈન નો રોગહોં કોઈન માંદે આથે તીંયહાંન બાદહાંન, ઓનો જે જુદો-જુદો જાતીઅ રોગહોં કોઈન દુખી આથે તીંયહાંન દાલે. પુત લાગનો માંહાંહાંન ઓનો મેરગ્યોવાલો માંહાંહાંન ઓનો લોખવાવાલો માંહાંહાંન બી તે તીયાઅહીં દાલે. ઓનો ઈસુ તીંયહાંન બાદહાંન હારે કોઅયે. 25 ગાલીલ જીલ્લામ રેખ ઓનો દોહ સેરહોંઅ ભાગોમ રેખ, ઓનો યેરુસાલેમોમ રેખ , ઓનો યેહુદીયા જીલ્લાઅ બીજો ભાગહોંમ રેખ, ઓનો યોરદાન ખાડયોઅ દીહ ઉગતાઅ વેલ્યોઅ તોળીપોઅરો વીસ્તારોમ રેખ આલનો માંહાંહાંઅ ટોલા, ઈસુઅ આરી જાઆંન ખેટયા.