યોહાનોન વેયને દોરસોને
1
આગલી ગોઠ
1 પોરમીહેરો ઈસુ ખ્રીસ્તોન જે ગોઠી જાહેર કોઅન્યા તીંહીંઅ બાબોતોમ ઈયો ચોપળ્યોમ લેખનો આહાય. પોરમીહેરો તે ગોઠી તીયાન ઈંહીંઅ ખાતોર જાહેર કોઅન્યા કા, જેબી ના ઉતવાલ્યા ઓનો નોક્કીજ બોંણનાયાર્ આહાય તે, તો પોતાઅ સેવોકહોંન જાણાવે. ખ્રીસ્તો પોતાઅ દુતોન પોતાઅ સેવોક યોહાનોઅહીં, એટલે માંઅહીં મોકનીન તે ગોઠી માંન જાણાવ્યા. 2 માંયોં યોહાનો હાચ્યો હોકીકોતોમ જેંહડોજ દેખ્યો ઓનો ઉનાઅયો તેંહડોજ માંય લેખોંહ. એ બાદયા ગોઠી પોરમીહેરોઅહીં રેખ આલન્યા, ઓનો ઈસુ ખ્રીસ્તો માંન, તે હાચ્યો હોકીકોતોમ જેંહડયાજ આથ્યા તેંહડયાજ આખી દેખાવન્યા. 3 માંયોં ઈયો ચોપળ્યોમ જો કાંય લેખ્યોહ તો, જોબી માંહુંઅ મોંડોળોઅ લોકહોંન વાચી દેખાવીઅ, તીયાન પોરમીહેર આસીરવાદ આપીઅ, ઓનો જે માંહેંઅ તો કાલજી રાખીન ઉનાઈ, ઓનો માંયોં લેખન્યો ઈયો આગાહ્યોઅ ગોઠીઅ મારફોતો પોરમીહેરો આપનો હુકોમહોં પોરમાણો ચાનીઅ, તીંયહાંન બી પોરમીહેર આસીરવાદ આપીઅ. તીંહીંઅ લીદો, આય ગોઠી વાચજા, કાલજી રાખીન તે ઉનાઅજા, ઓનો તીંહીં પોરમાણો ચાનજા! કેવકા, ખ્રીસ્તો માંન જાહેર કોઅયાહ તે બાદયા બીના થોળોકુજ સોમોયોમ બોંણીઅ.
આસીયા વીસ્તારોઅ મોંડોળહોંન યોહાન સાલામ આખેહ
4-5 માંય યોહાન આસીયાઅ વીસ્તારોઅ હાંતુ મોંડોળહોંઅ લોકહોંન આય કાગોલ લેખોંહ. પોરમીહેર બાહકુ જો આમુ બી હાયાતોમ આહાય, જો પેલ્લુઅ બી હાયાતોમ આથુ, ઓનો જો ભોવીસોમ બી હાયાતોમ રેનારુ આહાય તો, ઓનો તીયાઅ આત્મા જો તીયાઅ રાજ ગાદયોઅ આગલાઅ આહાય ઓનો જીયાપોઅ બાદયો જાતીઅ સોત્તા આહાય તો, ઓનો ઈસુ ખ્રીસ્ત જીયા પોરમીહેરોઅ બાબોતોમ લોકહોંન ઈમાનદાર્યો રીતો આખ્યો, ઓનો જો મોઅનામ રેખ પેલ્લામ પેલ્લુઅ જીવતુ ઉઠ્યુ ઓનો જો દુન્યાઅ રાજહાંપોઅ રાજ કોએહ તો, તુમાંપોઅ મેરબાની કોએ ઓનો તુમહાંન સુખ-સાંતી આપે!
તો આપોપોઅ માયા રાખેહ, ઓનો તો આપોઅ માટો પોતાઅ નોય પાળીન મોઈ ગોયુ, ઓનો એવ કોઈન તીયા આપહોંન આપોઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવ્યેહ. 6 તીયા આપહોંન એંહડા લોક બોંણાવ્યાહ કા, જીંયહાંઅ જીવોનહોંમ પોરમીહેર રાજ કોએહ. તીયા આપહોંન તીયાઅ પોરમીહેર ઓનો બાહકાઅ સેવા કોઅનારા પુંજારા બી બોંણાવ્યાહ. ઈંહીંઅ પોરીણામો, આપુ કોબુલ કોઅતેહ કા, ઓ ઈસુ ખ્રીસ્ત કાયોમોઅ માટો જોહી ઓનો તાકોતોવાલુ આહાય. આમેન.
7 ઉનાઅજા! દુન્યાઅ ખારાબ લોકહોંઅ નીયાય કોઆંન ખાતોર ખ્રીસ્ત વાદલાહાંઅ આરી નોક્કીજ આવનારુ આહાય! બાદે માંહેંઅ તીયાન આવતુ દેખીઅ, ઓનો તીયાન માઈ ટાકાવનારે માંહેંઅ બી તીયાન આવતુ દેખીઅ. તોરત્યો વેઅન્યો બાદયો જાતહીંઅ માંહેંઅ બી તીયાન દેખીન રોળીઅ, કેવકા તો તીંયહાંન સીકસા કોઈઅ. ઓં, નોક્કીજ એંહડોજ વેઈ.
8 માલીખ ભારી તાકોતોવાલુ પોરમીહેર જો આમુ બી હાયાતોમ આહાય, જો પેલ્લુઅ બી હાયાતોમ આથુ, ઓનો જો ભોવીસોમ બી હાયાતોમ રેનારુ આહાય તો એવ આખેહ કા,“બાદયો બાબોતહીંઅ વેજનુઅનારુ, ઓનો તીંયહોંઅ ઓંત દાવનારુ માંયજ આહાય.”
યોહાનોન વેયનો ખ્રીસ્તોઅ દોરસોન
9 માંય યોહાન તુમાંઅ આર્યુઅ ખ્રીસ્તી પાવોહ આહાય ઓનો તુમાંઅ ગાંઉં માંય બી દુખે વેઠોંહ. જેવ તુમાંઅ જીવોનહોંમ ખ્રીસ્ત રાજ કોએહ, તેવ તો માંઅ જીવોનોમ બી રાજ કોએહ. ઓનો ઈસુઅ આર્યોઅ આપોઅ સોબોંદોઅ લીદો જેવ તુમું ધીરોજ રાખીન કોસોટયા વેઠતેહ, તેવ માંય બી તુમાંઅ ગાંઉં ધીરોજ રાખીન કોસોટયા વેઠોંહ. પોરમીહેરોઅ ઓનો ઈસુઅ બાબોતોઅ ગોઠ માંય લોકહોંન જાહેર કોઅત્નું તીંહીંઅ લીદો, સારકારી ઓમોલદારહોં માંન પાત્મો નામોઅ બેટોમ હોદ-પાર કોઅનું. 10 તાંહીં એક રોવીવારોઅ દીહ, પોવીતોર આત્મા માંન પોતાઅ કાબુમ નેઅ નેદુ. તીયો વોખોત માંઅ ફાચલાઅ માંયોં એખહુંન માંન કાંય આખતા ઉનાઅયુ. 11 તીયાઅ ઓવાજ પીપારાઅ ઓવાજોઅ ગાંઉં મોડુ ઓનો સોકુ આથુ. તો માંન એવ આખત્નું , “તું જો કાંય હેઓહ, તો ચાંબળાઅ વેટલાપોઅ લેખી ને! ઓનો તીયાન હાંતુ મોંડોળહોંમ મોકની આપ! એટલે કા, એફેસુ સેરોઅ, સીમીરના સેરોઅ, પેરગામુ સેરોઅ, થીયાતીરા સેરોઅ, સારદી સેરોઅ, ફીલાદેલફીયા સેરોઅ ઓનો લાવોદીકેયા સેરોઅ મોંડોળહોંમ મોકની આપ!” 12 માંઅરી ગોઠ કોઅનારાન હેઆંન માટો માંય ફાચલાઅ ફીર્યુ તાંહાંઅ, માંયોં દીવા થોવનુંઅ મોડે-મોડે હાંત હોનાઅ કોળ્યે દેખ્યે. 13 તીયો કોળહ્યાંઅ વીચમે એખું આથો, તો માંહાંઅ પોયોરોઅ ગાંઉં દેખાઅત્નો. તીયા એંહડુ એક ઝોબ્બુ પોવનું કા જો તીયાઅ પાગોઅ પાટન્યો લોગોઅ પોળત્નું. ઓનો તીયા પોતાઅ સાત્યોઅરી હોનાઅ પોટટુ બાંદનું. 14 તીયાઅ મુનકાઅ કેંહેં પાંઅડો ઉનોઅ ગાંઉં ઓનો ઈમોઅ ગાંઉં પાંઅડે આથે. તીયાઅ ડોંઆં આગીઅ ઝાલીઅ ગાંઉં તેજો વાલા આથા. 15 તીયાઅ પાગ આગીમ તોપવીન સોક્કો કોઅનો કાંહાંઅ ગાંઉં આથા. તીયાઅ ઓવાજ મોડો દોરીયાઅ ચુવહાંઅ ઓવાજોઅ ગાંઉં ભારી મોડુ આથુ. 16 તીયાઅ જોમણો આથોમ હાંત તારા આથા. તીયાઅ મુંયોંમ રેખ બેનું વેલ તારાલી તારવાઅ નીંગત્ની. તીયાઅ મુખ ભારી તેજોવાલો દીહોઅ ગાંઉં તેજોવાલો આથો. 17 તીયાન દેખીન માંય તીયાઅ પાગોઅહીં મોઅનાઅ મીલતુ વેયન ઉંડલી પોળ્યુ. પોન તીયા પોતાઅ જોમણું આથ માંઅપોઅ થોવીન માંન આખ્યો, “ઘાબરાઅતુ મા ! બાદયો બાબોતહીંઅ વેજનુઅનારુ, ઓનો તીંયહોંઅ ઓંત દાવનારુ માંયજ આહાય. 18 માંય કાયોમ જીવતુ રેનારુ આહાય. માંય મોઈ ગોયનું ખોરુ, પોન આમુ માંય જીવતુ આહાય, ઓનો કાયોમ જીવતુજ રેહીં બી. માંહાંહાંન મોત આવાવનાયાર્ે તાકોતોપોઅ ઓનો મોઅનાહાંઅ કોલીપોઅ બી માંન સોત્તા આહાય. 19 તીંહીંઅ લીદો, તું જો આમુ હેઈ રેયુહ, તો ઓનો હાતીઅ તું જો કાંય હેઅનારુ આહાય, એટલે કા, આમુ જે બાબોતી બોંણત્યાહ ઓનો ફાચલાઅ રેખ જે બાબોતી બોંણનાયાર્ આહાય, તીંયહોંઅ બાબોતોમ તું લેખી નેજો! 20 તુંયોં માંઅ જોમણો આથોમ જે હાંત તારા દેખ્યાહ, ઓનો તુંુયોં દીવા થોવનુંઅ મોડે-મોડે હોનાઅ હાંત કોળ્યે દેખ્યેહ, તીંયહાંઅ ઓર્થુ આય આહાય: આય હાંત તારા, દુતહોંઅ ગાંઉં હાંતુ મોંડોળહોંઅ દેખરેખ રાખનારો આગેવાનહોંઅ નીસાણ્યા આહાય. ઓનો દીવા થોવનુંઅ હાંત કોળ્યે, હાંતુ મોંડોળહોંઅ નીસાણ્યા આહાય. \cat HK00378C.TIF \cap હાંત મોંડોળહોંઅ નોકસુ