11
1 ઈસુ તીયાઅ બારુ ચેલહાંન આય હીકામોણી આપી પારવાઅયુ તાંહાંઅ, તીયા તીંયહાંન ઈસરાયેલ લોકહોંઅ સેરહોંમ નો ગામહોંમ મોકન્યા. હાતીઅ તો ઈસરાયેલ લોકહોંઅ બીજા સેરહોંમ ઉપદેસ આપાઅન ઓનો હારી ગોઠ જાહેર કોઆંન ગોયુ.
બાપતીસ્મા કોઅનારુ યોહાન પોતાઅ ચેલહાંન ઈસુઅહીં મોકનેહ
(લુક 7:18-35)
2 ખ્રીસ્ત જે કામે કોઅત્નું તીંહીંઅ બાબોતોમ બાપતીસ્મા કોઅનારો યોહાનો જેલીમ રેખ ઉનાઅયો. તાંહાંઅ, તીયા પોતાઅ ચેલહાં વેઅનો થોળાકહાંન ઈસુઅહીં તીયાન ફુચા મોકન્યા. 3 તીયો ચેલહાં ઈસુન ફુચ્યો, “યોહાનો ફુચાવ્યોહ , “આવનારુ આથુ તો ખ્રીસ્ત તુંજ આહાય કા, આમું બીજાઅ વાટ હેઅજી?”
4 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “આંહીં જો-જો તુમું ઉનાઅતાહ ઓનો હેઅતાહ, તો ફાચા જાયન યોહાનોન આખી દેખાવજા! એટલે કા, 5 માંય આંદલાહાંન દેખતે કોઓંહ, લુલહાંન ચાનતે કોઓંહ, મોડો દુખો વાલહાંન હારે કોઓંહ, બોયરાહાંન ઉનાઅતે કોઓંહ, મોઅનાહાંન જીવતે કોઓંહ, ઓનો જે નાચાર આહાય તીંયહાંન હારી ગોઠ જાહેર કોઓંહ. 6 યોહાનોન ઈં બી આખજા કા, જે માંઅ બાબોતોમ સોંકા નાંહ રાખતે, તીંયહાંપોઅ પોરમીહેર ભારી રાજી આહાય.”
બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ બાબોતોમ ઈસુઅ સાક્સી
7 યોહાનોઅ ચેલા તાંહીં રેખ જાત્ના તેંહડામ, ઈસુ ટોલા વેઅનો લોકહોંન યોહાનોઅ બાબોતોમ આખુ ખેટ્યુ , “તુમું ઉજળોમ યોહાનોઅહીં ગોયને તાંહાંઅ તુમહાં કોન્યો જાતીઅ માંહાંઅન હેઆંન ગોયને? વારાઅરી ડોનતો બુરવાઅ ગાંઉં ઘેળી-ઘેળી બોદલાઅયા કોઅનારો માંહાંઅન હેઆંન ગોયને કા? 8 બીજો તુમું કોન્યો જાતીઅ માંહાંઅન હેઆંન ગોયને? રેસમી પોતળે પોવનો માંહાંઅન હેઆંન કા? તુમું જાંઅતેહ કા, રેસમી પોતળે પોવનારે માંહેંઅ તા મેહેલહોંમુજ રેતેહ. 9 બીજો તુમું કોન્યો જાતીઅ માંહાંઅન હેઆંન ગોયને? પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારાન હેઆંન ગોયને કા? ઓં, તીયાનુંજ હેઆંન ગોયને. માંય તુમહાંન આખોંહ કા યોહાન તા પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો સીદા-સાદા માંઅહાં કોઅતા વાદારુ મોડો માંહુંઅ આથો. 10 જીયાન મોકનાઅન પોરમીહેરો તીયાઅ પોયોરોન આખનો તો તા યોહાનુંજ આહાય. પોરમીહેરો એવ આખનો, “ઉનાઅજો! માંય માંઅ ખોબર્યોન તોઅ આગલાઅ મોકનીહીં. તો જાયન માંહેંઅ તોઅ આવકાર કોએ તીંહીંઅ ખાતોર તીંયહાંન આત્મીક રીતો તીયાર કોઈઅ.’ 11 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: બાપતીસ્મા કોઅનારો યોહાનો કોઅતા મોડો માંહુંઅ આય તોરત્યોપોઅ આજી લોગોઅ પેદા નાંહ વેયો. તેબી, પોરમીહેરોઅ રાજો વેઅનું હાન્નામ-હાન્નું વીસવાસી બી યોહાનો કોઅતા મોડુ આહાય. 12 બાપતીસ્મા કોઅનારો યોહાનો પોરમીહેરોઅ ગોઠ આખાઅન ચાલુ કોઅનો તીયો વોખોત રેખ, આમુ લોગોઅ પોરમીહેરોઅ રાજ પુર્યો તાકોતો કોઈન ફેલાઅયા કોએહ. ઓનો ઘોણે માંહેંઅ તીયો રાજોઅ ઓનુભોવ કોઅતેહજ. પોન બીજે માંહેંઅ તીંયહાંપોઅ ભારી હુમલુ કોઅયાજ કોઅતેહ. 13 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો બાદહાં, યોહાનોઅ વોખોત લોગોઅ, પોરમીહેરોઅ રાજોઅ બાબોતોમ આગાહી કોઅની. તેવુજ, મોસે બી પોતાઅ નીયોમહોંઅ ચોપળ્યોહોંમ તીંહીંઅ બાબોતોમ આગાહી કોઅની. 14 જોબી કોડો આય ગોઠ માનાઅન તીયાર આહાય તીયાન માંય આખહીં: યોહાનુંજ એલીયાઅ ગાંઉં માંહુંઅ આહાય. ખ્રીસ્તા પેઅલા આવનારો આથો તો ઓજ યોહાન આહાય. 15 તુમું ખોરેખોર ઉનાઆંન ઓનો હોમજાઅન માગતે વેય તા એ ગોઠ ધીયાન રાખીન ઉનાઆ!
16 આય માંહાંહાંન, એટલે, જીંયહાં માંઅ કોઅને કામે દેખ્યેહ તીંયહાંન, માંય કોડાઅરી હારકાવોં? તે બાજારોમ બોહીન બેન ટુકળ્યા પાળીન રોમનારો હાન્નો પોયરાહાંઅ ગાંઉં આહાય. 17 એક ટુકળ્યોઅ પોયરાહાં બીજ્યો ટુકળ્યો પોયરાહાંઅ માટો પાવી વાગી, પોન બીજ્યો ટુકળ્યોવાલે તા તીંહીં પોરમાણો નેંય નાચ્યે. તાંહાંઅ તીંયહાં મોયવુળીઅ ગીતે ગાયે, પોન હોલે તા તીંહીં પોરમાણો રોળ્યે બી નેંય. 18 તેવુજ કોઈન આય માંહાંહાંન યોહાનોઅ સેવા બી નોખી ગોમતી, ઓનો માંઅ સેવા બી નાંહ ગોમતી. યોહાન આલુ, નો તો ઉપાહ રાખત્નું, ઓનો તો દારખાઅ રોહ નોખુ પીતુ. તાંહાંઅ આય માંહેંઅ આખત્ને, “તીયાન પુત લાગ્યુહ.’ 19 ઓનો માંહાંઅ પોયોર માંય આલુ, નો માંય ખાહોં નો પીહોં, ઓનો આય માંહેંઅ આખતેહ , “આય માંહાંઅન હેઆ! તો ખાવદોર નો સાકટો આહાય. ઓનો તો વેરુ ઉગરાવનારહાંઅ નો બીજો પાપહ્યોંઅ દોસદાર આહાય!’ જે માંઅ નો યોહાનોઅ કામહોંઅ બાબોતોમ વીચારતેહ તીંયહાંન ખોબોર પોળીઅ કા, આમુ જો કોઅતાહ તો હોકીકોતોમુજ ગીયાનોવાલો આહાય.”
ઈસુપોઅ વીસવાહ નેંય કોઅનારો માંહાંહાંઅ તીન સેરે
(લુક 10:13-15)
20 હાતીઅ ઈસુ, જીયો સેરહોંમ તીયા ઘોણા ચોમોત્કાર કોઅના, તીયો સેરહોંઅ લોકહોંન ઠોપકુ આપુ ખેટ્યુ , કાંહાંનકા, ઘોણા ચોમોત્કાર હેઈન બી તીંયહાં પોતાઅ પાપહોંઅ લીદો દુખી વેયન તે નોખા સોળ્યા. 21 “ઓ ખોરાજીન સેરોઅ લોકહોં, તુમાંઅ હાલોત એકદોમ ખારાબ વેનારી આહાય! ઓ બેથસાયદા સેરોઅ લોકહોં, તુમાંઅ બી હાલોત ભારી ખારાબ વેનારી આહાય! જે ચોમોત્કાર તુમાંઅ આગલાઅ માંયોં કોઅયાહ તે જો ઘોણો વોરહો પેલ્લાઅ તુર ઓનો સીદોન સેરહોંઅ લોકહોંઅ આગાલાઅ કોઅયા વેતા તા, તે લોક એખું વારોઅ પોતાઅ પાપહોંઅ લીદો દુખી વેતા, ઓનો તો દેખાવાઅન, ખોતલાઅ ચીંજે પોવીન, પોતાઅ મુનકાહાંપોઅ ખાઅ ટાકતા, ઓનો હાતીઅ પોતાઅ પાપ સોળી બી દેતા. 22 તીંહીંઅ લીદો, ઈયાદ રાખજા કા, સેન્નો નીયાયોઅ દીહ, પોરમીહેર તુર ઓનો સીદોનોઅ લોકહોંન જે સીકસા આપીઅ, તીંહીં કોઅતા તુમહાંન તો વાદારુ સીકસા આપીઅ. 23 ઓનો ઓ કાપેરનાહુમોઅ લોકહોં, તુમું આબીમાન રાખીન પોતાન હોરગો લોગોઅ ઉચા કોઆંન મોરજી રાખત્ના. પોન સેન્નો નીયાયોઅ દીહ, પોરમીહેર તુમહાંન નોરોકોમ ટાકી દેઈ. જે ચોમોત્કાર માંયોં તુમાંઅ આગલાઅ કોઅયાહ, તે જો સોદોમ સેરોઅ લોકહોંઅ આગલાઅ કોઅયા વેતા તા, તીયો સેરોઅ લોક પોતાઅ પાપહોંઅ લીદો દુખી વેયન તે સોળી દેતા ઓનો પોરમીહેર બી તીયો સેરહોંઅ નાસ નેંય કોઅતુ. ઓનો તો સેર આમુ બી હાયાતોમ રેતો. 24 તીંહીંઅ લીદો, ઈયાદ રાખજા કા, સેન્નો નીયાયોઅ દીહ, પોરમીહેર સોદોમ સેરોઅ લોકહોંન જે સીકસા આપીઅ, તીંહીં કોઅતા તુમહાંન તો વાદારુ સીકસા આપીઅ.”
થાકનાહાંઅ માટો આરામ
(લુક 10:21-22)
25 તીયો વોખોત ઈસુ પોરમીહેરોન આખ્યો, “જુગ-તોરત્યોપોઅ રાજ કોઅનારો ઓ બાહકા! પોતાન ગીયાનો વાલા ઓનો પોણના ગોંણનારો લોકહોંન, તોઅ રાજોઅ બાબોતોઅ ગોઠી જે તુંયોં નાંહ જાહેર કોઅયા તે, તુંયોં વીસવાહોમ કાચો માંહાંહાંન જાહેર કોઅયાહ. તીંહીંઅ લીદો, માંય તોઅ આબાર માનોંહ. 26 ઓ બાહકા, એવ કોઆંન તુંન ગોમ્યો.”
27 હાતીઅ ઈસુ, તાંહીં જે તીયાઅ ગોઠ ઉનાઆંન માગત્ને તીંયહાંન આખ્યો, “માંઅ પોરમીહેર બાહકા, તીયાઅ ઈરાદુ લોકહોંન જાહેર કોઆંન, ઓનો તો પુરુ કોઆંન બાદો કામ માંન હોપ્યોહ. માંઅ બાહકા સીવાય માંન બીજો કોડો બી પુર્યો રીતો નાંહ ઓઅખુઅતો. ઓનો માંઅ સીવાય ઓનો જીંયહાંન માંઅ બાહકાન ઓઅખાવાઅન માંઅ મોરજી વેય તીંયહાં સીવાય, માંઅ બાહકાન બીજો કોડો બી પુર્યો રીતો નાંહ ઓઅખુઅતો.” 28 પાર ઉચકી-ઉચકીન થાકનાહાં, તુમું બાદે માંઅહીં આવા, ઓનો માંય તુમાંઅ થાક ઉતારહીં. 29 જેવ બેન ડોગરે એક જુહરાઅરી જુપાયન આરી મીલીન પાર તાંઈં જાતેહ તેવ, તુમાંઅ પાર માંન ઉચકી લાગાઅન દેયા! ઓનો માંઅપોઅ રેખ પોરમીહેરોઅ બાબોતોઅ પુરી હાચાય હીકી નેયા! કેવકા, માંય મીઠો નો ગોરીબળો સોબાવો વાલુ આહાય. ઓનો માંય તુમહાંન આરામ આપહીં. 30 કેવકા, જુહ્યાર્ે રુપી માંઅ ઉપદેસહોં પોરમાણો ચાનાઅન હેલ્લો આહાય, ઓનો પારો રુપી માંઅ નીયોમ પાલાઅન બી હેલ્લો આહાય.”