યેહુદાપોઅ રેખ કાગોલ
1
સાલામોઅ ગોઠ
1 મેરાલો પાવોહ-બોંઅયોંહોં, ઈસુ ખ્રીસ્તોઅ સેવોક ઓનો યેરુસાલેમોઅ મોંડોળોઅ વોળીલ યાકોબોઅ પાવોહ, માંય યેહુદા, તુમહાંન આય કાગોલ લેખોંહ. પોરમીહેરો તુમહાંન તીયાઅ પોયરે બોંણાઅન હાદયેહ. ઓનો તુમું એંહડી ખાતરી રાખીન જીવતેહ કા, પોરમીહેર બાહકુ તુમાંપોઅ માયા રાખેહ ઓનો ઈસુ ખ્રીસ્ત તુમહાંન હાચવેહ.
2 પોરમીહેર તુમાંપોઅ વાદારુ નો વાદારુ દાયા કોએ, ઓનો તુમહાંન વાદારુ નો વાદારુ સાંતી આપે, ઓનો તુમાંપોઅ વાદારુ નો વાદારુ માયા રાખે!
આય કાગોલ લેખાઅન કારોણ
3 માંઅ મેરાલો દોસતારહોં, પોરમીહેરો આપહોંન આપોઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવ્યેહ તીંહીંઅ બાબોતોમ તુમહાંન લેખાઅન માંઅ ભારી મોરજી આથી. તાંઉંજ માંન એંહડો લાગ્યો કા, બીજા લોક ખ્રીસ્તી ધારહાંઅ વીરુદ કોઅતાહ તેબી, પોરમીહેરો તીયાઅ લોકહોંન કાયોમોઅ માટો હોપના તે ધારા હાચવી રાખાઅન ખાતોર તુમું ઝુમતે રેયા એંહડુ ઉફ તુમહાંન આપાઅન માટો, આય કાગોલ લેખાઅન જુરુલ આહાય. 4 કેવકા, થોળાક લોક સુપી રીતો તુમહાંમ દાખોલ વેઅ ગોયાહ. તે પોરમીહેરો દેખાવન્યો હાચ્યો વાટો નાંહ ચાનતા. તે પોરમીહેરોઅ મેરબાન્યોઅ ઓવલુ ઓર્થુ કાડતાહ, ઓનો તીયો મેરબાન્યોન ગોમે તીયો થેઈઅરી ચોરી ખાઆંન માટો સુટો તોરીકો વાપુરુઅતાહ. ઓનો તે આપોઅ એકુજ ઉપરી ઓનો માલીખ ઈસુ ખ્રીસ્તો રેખ સેટો ચાલ્યા ગોયાહ. ઈયો લોકહોંન સીકસા આપાઅન બાબોતોમ તા, પોરમીહેરો ઘોણો વોરહો પેલ્લાઅજ પોવીતોર લેખાણોમ આખી દેદોહ.
પોરમીહેર તીયાઅ વીરુદ કોઅનારહાંઅરી કેકેવ વોરતેહ?
5 જુનો જોમાનામ માલીખો ઈસરાયેલ લોકહોંન મીસોર દેસોઅ ગુલામ્યોમ રેખ સોળવુઅના. તેબી ફાચલાઅ રેખ પોરમીહેરો, તીંયહાં વેઅના જેબી તીયાન ઈમાનદાર નોખા રેયા તીયો લોકહોંઅ નાસ કોઅનું. આય બાદો તુમું જાંઅતેહજ. તેબી ફાચુ માંય તુમહાંન તે બાબોત ઈયાદ કોઆવોંહ. 6 માંય તુમહાંન હોલો તીયો હોરગોઅ દુતહોંઅ બાબોતોમ બી ઈયાદ કોઆવોંહ, કા જે, પોરમીહેરો તીંયહાંન આપન્યો સોત્તાઅ હોદ ઉનકી ગોયના, ઓનો હોરગો વેઅનો પોતાઅ રેઠાણ સોળી દેદનો. તીંહીંઅ લીદો, પોરમીહેરો તીંયહાંન આંદાયાર્ે કોલીમ કાયોમોઅ માટો બાંદી થોવ્યાહ. તાંહીં તે, પોરમીહેર બાદહાંઅ નીયાય કોઈઅ તીયો મોડો દીહ લોગોઅ રેય એંહડ્યો રીતો પોરમીહેરો તીંયહાંન પુરી થોવ્યાહ. 7 એવીજ રીતો પોરમીહેરો સોદોમ ઓનો ગોમોરા સેરહોંઅ, ઓનો તીંહીંઅ પાહીરોઅ ગામહોં વેઅનો લોકહોંન તીંયહાં કોઅનો પાપહોંઅ માટો સીકસા કોઅયી. તે સીનાલામ ઓનો કુદરોતોઅ વીરુદોઅ સાંવસારોમ પોળી ગોયના. તીંહીંઅ લીદો તીયો સેરહોંઅ લોક, કાયોમ બોલતી રેનાયાર્ે આગીમ સીકસા ભોગવુઅતા રેયાહ. ઓનો તુમહાં વેઅનો એંહડા પાપ કોઅનારહાંન, પોરમીહેર કોન્ની સીકસા આપીઅ તીંહીંઅ તે લોક ચેતવુણ્યોઅ નોમુના બોંણ્યાહ.
પોરમીહેરોઅ વીરુદ કોઅનારા બીજા લોક
8 તેબી તે ઝુટા ઉપદેસ આપનારા તીયો જુનો જોમાનાઅ લોકહોંઅ ગાંઉંજ વોરતુઅતાહ. તે, તીંયહાંન હીઅમામ દેખાઅનો દોરસોનહોંઅ આદારો, પારકયો થેઅહીંઅરી ચોરી ખાયન પોતાઅ સોરીદહોંન વોટલાવતાહ. ઓનો તે તીયો દોરસોનહોંઅ આદારો પોરમીહેરોઅ સોત્તાન બી નોફરોત કોઅતાહ. 9 હોરગોઅ દુતહોંઅ ઉપરી મીખાયેલોન તીયો ઝુટા ઉપદેસ આપનારહાં કોઅતા વાદારુ સોત્તા આથી તેબી, તીયા તીંયહાંઅ ગાંઉં નોખો કોઅયો. મોસેઅ મુરદો ડાટાઅન બાબોતોમ સેતાનોઅરી તીયાઅ આળા-ઝોળી લાગની તાંહાંઅ, દેવદુત મીખાયેલોન એંહડો નોખો લાગ્યો કા, ખારાબ સોબદાહાં કોઈન સેતાનોઅ ભુલ કાડાઅન પોતાઅ આથોમ આહાય. પોન ઉલટો, તીયા તા સેતાનોન ઓતોહજ આખનો, “માલીખ તુંન ઠોપકુ આપે!” 10 પોન તે ઝુટા ઉપદેસ આપનારા, તે પોતો જો નાંહ હોમજુઅતા, તીંહીંઅ નીંદા કોઅતાહ. તે લોક તા, જો કાંય હોમજુઅતાહ, એટલે કા, ડોગરાહાંઅ ગાંઉં કુદરોતી રીતો તીંયહાંઅ મોનહોંમ જેવુજ વીચાર આવતાહ તેવુજ વોરતુઅતાહ, ઓનો તીયો વીચારહોંનુંજ પોતાઅ નાસોઅ કારોણ બોંણાવી દેતાહ. 11 તીયો માંહાંહાંઅ આવીજ બોંણીઅ! કેવકા આદામોઅ પોયોર કાયીનો આદરાયોઅ લીદો પોતાઅ પાવહોનુંજ માઈ ટાકનું, તીયાઅજ ગાંઉં આય લોક બી ખારાબ આહાય. બાલામ, કા જીયા પોતાઅ પોયસાહાંઅ લાલોચ પુરી કોઆંન માટો ઈસરાયેલ લોકહોં વેઅનો થોળાકહાંન બીજો દેવહોંઅ ભોક્તી કોઆવની, તીયાઅ ગાંઉં આય લોક બી પોતાઅ પોયસાહાંઅ લાલોચ પુરી કોઆંન મોરજી રાખતાહ. જેવ કોરાહો મોસેઅ વીરુદ ધામાલ ઉઠાવની, તેવ એ લોક બી મોંડોળોઅ વોળીલહોંઅ વીરુદ ધામાલ ઉઠાવતાહ. 12 જેંહડામ તુમું માલીખોઅ માયાઅ ઈયાદગીયાર્ેમ ખાણો ખાઆંન એકઠાઅતેહ, તેંહડામ આય માંહેંઅ બી સોરોમ વોગોરોઅ બોંણીન તુમાંઅરી બોહીન ખાતેહ-પીતેહ. ઓનો તાંહીં બી તે બીજહાંઅ વીચાર કોઅયા વોગોર પોતાઅજ સોગવોળ હાચવી નેતેહ. તે માંહેંઅ તા હુકન્યો જોમીનોપોઅ સાટુ બી વોરહાત આપ્યા વોગોર વારાઅરી હાલાટાય જાનારો કામો વોગોરોઅ વાદલાહાંઅ ગાંઉં નોકકામે આહાય. ઓનો સીજોન વીતી જાય તેબી એક બી ફોલ જીંયહાંઅ નાંહ લાગતો તીયો ચાળહોંઅ ગાંઉં, તીયો લોકહોંમ કોય બી બાબોત હારી નાંહ. તે પોતો આત્મીક રીતો મોઅને આહાય ઓતોહજ નાંહ, પોન જેવ મુલોઅરીજ ઉપટી ટાકને ચાળે ફોલ નાંહ આપી સેક્તે, તેવ તે બીજહાંન આત્મીક જીવોન આપીજ નાંહ સેક્તે. 13 જેવ દોરીયાઅ ચુવે દોરીયા વેઅની ગોંદકી હાલાટી દાવીન બાદહાંન નોજરો ચોળે તીયો રીતો તીંહીંઅ ફેદરેઅ તોળીપોઅ ફેલાવતેહ, તેવ આય માંહેંઅ બી સોરોમો વોગોર પોતાઅ ખારાબ કામે લોકહોંન દેખાવતેહ. જેવ પોતાઅ જાગા બોદલી-બોદલીન ઉગનારો તારહાંઅ નીસાણ્યોઅ આદારો, ઝાજોવાલે પોતાઅ ઝાજોન સોલામોત રીતો ચાનવી નાંહ સેક્તે, તેવ આય માંહાંહાંપોઅ બી આદાર રાખાય એંહડો નાંહ. તીયો ઝુટો ઉપદેસ આપનારહાંન સીકસા આપાઅન માટો પોરમીહેરો આંદારામ-આંદાર્યુ જાગુ કાયોમોઅ માટો રોકી થોવ્યુહ. 14 આદામો રેખ સોઠ્ઠો પીળીઅ માંહુંઅ એનોખ, તીંયહાંઅ બાબોતોમ ઘોણો વોખોતો પેલ્લાઅજ આગાહી આપી ગોયુહ. તીયા એવ આખ્યોહ, “હેઆ તા ખોરે! માલીખ પોતાઅ લાખો પોવીતોર દુતહોંઅરી આવેહ. 15 તો બાદો ખારાબ લોકહોંઅ નીયાય કોઆંન આવેહ. તીયો લોકહોં, પોરમીહેરોઅ વીરુદ જે-જે ખારાબ કામે કોઅયેહ, ઓનો તીયાઅ વીરુદ વેઠાય નેંય એંહડા ભારી ખારાબ સોબ્દા તે બોન્યાહ, તીંહીંઅ માટો તીંયહાંન ગુનાલા જાહેર કોઆંન માટો તો આવેહ.” 16 તે ઝુટા ઉપદેસ આપનારા તા, કાયોમ પોરમીહેરોઅ ઓનો બીજો લોકહોંઅ વીરુદ બોબળ્યાજ કોઅતાહ. ઓનો પોરમીહેરોઅ ઓનો બીજો લોકહોંઅ ભુલીજ હોદયા કોઅતાહ. ઓનો તીંયહાંઅ મોનોમ જેબી ખારાબ કામે કોઆંન વીચાર આવતાહ, તીંયહાં પોરમાણો તે ખારાબ કામે કોઅયાજ કોઅતાહ. તે મોડયા-મોડયા ગોઠી કોઅતાહ. ઓનો તે પોતાઅ લાબોઅ માટો મીઠયા-દુદ ગોઠી કોઅતાહ.
ચેતવુણી ઓનો હીકામોણ
17 પોન માંઅ દોસ્તારહોં! માલીખ ઈસુ ખ્રીસ્તોઅ જે ખાસ ખોબરી આથા તીંયહાં, ઈયો લોકહોંઅ બાબોતોમ જે આગાહી કોઅની તે તુમું ઈયાદ કોઅજા. 18 તીંયહાં તુમહાંન ચેતવુણી આપની કા, સેન્નું જોમાનું એંહડુ આવીઅ કા, તીંહમે એંહડે માંહેંઅ પેદા વેઈ, જે પોરમીહેરોઅ ઓનો તુમાંઅ મોસ્કુરી કોઈઅ, ઓનો પોતાઅ પાપી મોરજ્યોહોંઅ પોરમાણો ચાનીઅ. ઓનો પોરમીહેરોઅ ઓનો તીયાઅ લોકહોંઅ મોસ્કુરી કોઈઅ. 19 ઈંજ માંહેંઅ વીસવાસહ્યોંમ ફાટ-ફુટી પાળતેહ, ઓનો પોતાઅ ખારાબ મોરજ્યોહોં પોરમાણો ચાનતેહ, ઓનો તીંયહાંમ પોવીતોર આત્મા નાંહ રેતુ.
20 પોન માંઅ મેરાલો દોસતારહોં, તુમું તુમહાંન મીલનો એકદોમ પોવીતોર ધારહાંઅ પોરમાણો એક-બીજાન ખ્રીસ્તી જીવોનોમ વાદવુઅજા! પોવીતોર આત્માઅ દોરવુણ્યો કોઈન પોરમીહેરોન ઓરોજ કોઅજા! 21 ઓનો કાયોમ જીંયહાંપોઅ પોરમીહેર માયા રાખેહ તેંહડો લોકહોંન સોબે એંહડ્યો રીતો જીવોન જીવજા! ઓનો આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્ત તુમાંપોઅ દાયા કોઈન તુમહાંન કાયોમોઅ માટો જીવાવનારુ આહાય તીંહીંઅ વાટ હેઅતે રેજા! 22 ઓનો તુમહાં વેઅનો થોળાકહાંન ખ્રીસ્તી વીસવાહોઅ બાબોતોમ સોંકા જાહે. તીંયહાંપોઅ દાયા રાખીન તે સોંકા દુર કોઅજા! 23 ઓનો થોળોક માંહાંહાંન કા જે ઝુટો ઉપદેસ આપનારહાંઅ ઉપદેસ માનીન નોરોકોમ જાય રેયેહ તીંયહાંન, તીંહમેઅ જાતા બોચાવજા! ઝુટો ઉપદેસ આપનારહાંઅ ઉપદેસહોંઅ ઓસોર જીંયહાંપોઅ પોળીહ તીંયહાંપોઅ માયા રાખીન તીંયહાંન પોરમીહેરોઅ વાટો ચાનાઅન મોદોદ કોઅજા! પોન ચેતીન રેજા કા, તુમું બી તીંયહાંઅ ગાંઉં પાપોમ પોળી નેંય જાયા. જેવ તુમું મેલો સીતરાહાંન ઓતેહજ નોફરોત નાંહ કોઅતે, પોન જે માંહેંઅ તીયો સીતરાહાંન ઓળકીન એઠે વેયેહ તીંયહાંન બી નોફરોત કોઅતેહ, તેવુજ કોઈન, તે માંહેંઅ જીયો ખારાબ મોરજ્યોહોં પોરમાણો ચાનતેહ, તીયો ખારાબ મોરજયોહોં પોરમાણો વોરતાઅન કા વીચાર કોઆંન બી નોફરોત કોઅજા!
પોરમીહેરોઅ ગુણગાન
24 આપહોંન બોચાવનારુ એકુજ પોરમીહેર પાપોમ પોળતા તુમહાંન હાચવી સેકેહ. ઓનો તુમહાંન તીયાઅ ભારી ઉજવોળોવાલ્યો હાજર્યોમ , દાગો વોગોરોઅ ઓનો ભારી ઓંહ-ખુસાલ જીવો, પોતાઅ આગલાઅ દાવીન ઉબે રાખી સેકેહ. 25 પોરમીહેર કા જો એખનુંજ હાચુ પોરમીહેર આહાય, નો જીયા આપહોંન આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો આપહોંન બોચાવ્યેહ તીયાઅ, માલીખ ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો માંહેંઅ ગુણગાન ગાયતે રેય નો માન આપતે રેય! ઓનો બાદે માંહેંઅ જાંએ કા, તાકોત ઓનો સોત્તા, યુગહોંઅ સોરુવાત રેખ તીયાઅજ આથી, ઓનો આમુ બી તીયાઅજ આહાય, ઓનો કાયોમુજ તીયાઅજ રેનારી આહાય. આમેન.